મારામારી ના ગુન્હા ના આરોપીને હદપાર કરતી ભુજ શહેર બી-ડીવીઝન પોલીસ

મ્હે. પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર,મોથલીયા સાહેબ બોર્ડર રેંજ ભુજ તથા શ્રી સૌરભ સિંઘ સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એન.પંચાલ સાહેબની સુચના મુજબ અસામાજીક તત્વો ઉપર કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ભુજ શહેર બી.ડીવીજન પોસ્ટેના પો.ઇન્સ એસ.બી.વસાવા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી-ડીવી પો.સ્ટે સે. ગુ.ર.નં-૭૪/૨૦૧૯ આઇ.પી.સી.ક.૩ર૩,૫૦૪,૫૦૬(૨),૧૪૪ જી.પી.એક્ટ ૧૩૫, તથા ફર્સ્ટ પાર્ટ ગુ.ર.ન,૯૯/૨૦૧૯ આઇ.પી.સી.ક.૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૪૪ જી.પી.એક્ટ ૧૩૫ તથા ગુ;.ર.ન.૩૧૬૩/૨૦ર૦ આઇ.પી.સી.ક.૩૨૩,૩ર૪,૨૯૪બી,૫૦૬(૨),૧૪૪ જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુના કામે ના આરોપી આરીફ આદમ ઉન્નડ ઉ.વ.૩૧ રહે,સોનીવાડી માધાપર પોલીસ ચોકી ની પાછળ માધાપર તા.ભુજ વાળા ની હદપારી દરખાસ્ત તૈયાર કરી કલેક્ટર સાહેબ શ્રી કચ્છ-ભુજ ના ઓ ને મોકલવામા આવતા કલેક્ટર સાહેબ શ્રી તરફથી આરોપી વિરૂધ્ધની હદપારી દરખાસ્ત ગ્રાહ્મ રાખી આરોપી ને પુર્વ કચ્છ,બનાસકાંઠા,રાજકોટ,મોરબી,પાટણ ,સુરેન્દ્રનગર માંથી હદપાર કરેલ હોય જેથી આરોપી વિરૂધ્ધ હદપારી ની નોટીશ ની બજવણી કરેલ હોય અને કાયદેસરની કાર્યવાહિ કરેલ હદપાર કરાયેલ આરોપી:- (૧). આરીફ આદમ ઉન્નડ ઉ.વ.૩૧ રહે,સોનીવાડી માધાપર પોલીસ ચોકી ની પાછળ માધાપર તા.ભુજ ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ એસ.બી.વસાવા સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ પંકજકુમાર કુશવાહા તથા પો.હેડ.કોન્સ મયુરસિંહ જાડેજા તથા પો.કોન્સ નવિનભાઇ જોષી તથા શક્તીસિંહ જાડેજા તથા રાજેદ્રસિંહ રાઠોડ તથા મહીપાલસિંહ ગોહીલ તથા વુ.પો.કોન્સ કિરણબેન બાટવા એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ.