ભુજ તાલુકાનાં ચુબડક ગામે પંચાયતમાં ચાર શખ્સોએ કરી મારા મારી.( આરોપી ફરાર )

તા.૧૬.૩.૧૮ : નો બનાવ

ભુજ તાલુકાનાં ચુબડક ગામે પંચાયતમાં જુમા આમદ પારા,હનીફ ઇબ્રાહીમ પારા,સદામ ઈસ્માઈલ પારા,ઓસમાણ ઈસ્માઈલ પારા આ નામના ચાર શખ્સોએ ચુબડક જુથ ગ્રામ પંચાયત કચેરીમાં ગ્રામ સભા રાખેલ હોઇ જેમાં વિકાસના કામ બાબતેની દરખાસ્તમાં ઇસમાઇલ અબ્દુલ્લા પારા તથા તેના સભ્યો સહી કરવાની ના પાડી વિરોધ કરેલ જેથી જુમા આમદ પારા સરપંચ ઉશ્કેરાઈ જઇ ગાળો બોલી સદામ ઈસ્માઈલ પારા અને ઓસામણ ઈસ્માઈલ પારા એ પંચાયત કચેરીમાં આવી સદામ ઇસમાઇલ પારાએ ઇસમાઇલ અબ્દુલ્લા પારાને છાતીના ભાગે છરી વડે ઇજા કરી તેમજ ઓસ્માણ ઈસ્માઈલ પારાએ લાકડીથી માથામાં ઇજા કરી જુમા આમદ પારા અને હનીફ ઇબ્રાહીમ પારાએ હાથથી ધકબુશટનો માર મારી એક બીજાને મદદ કરી ઇસમાઇલ અબ્દુલ્લા પારાની અલ્ટો કારમાં આશરે રૂ.૧૫૦૦૦ /- નો નુકશાન કરી ગુન્હો. ત્યાર બાદ પધ્ધર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. ( આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *