પ્રાંતિજ પાસે સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનામાં 1 નું મોત, 4 ગંભીર
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓમાં મોટો વધારો થઇ રહ્યો છે અને આ ઘટનાઓમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે આ જ પ્રકારનો એક ગોઝારો અકસ્માત સાબરકાંઠાના પ્રાંતિજના મજરા પાસે થયો છે.