માંડવી તાલુકાના નાના રતડીયા ની સીમ માં આગ લાગી
માંડવી તાલુકાના નાના રતડીયા અને નાની ઉનડોઠ ના સીમાડામાં આગ લાગી હતી આજરોજ સવારના ૧૦ વાગે આગ લાગી હતી અને સાંજના 5:00 વાગે કાબુ કરી લીધી હતી ત્યારે ગામના સરપંચ તથા ગામના આગેવાનો ગામના યુવા સર્કલ સાથે રહીને મહેનત કરી હતી ત્યારે અને માંડવી ફાયર ફિગર ની ટીમ ઘટનાસ્થળે આવી ગઈ હતી આગને કાબુ કરી લીધી હતી
અને નાના રતડિયા ના સરપંચે જણાવ્યું કે જે જમીન ગાયો માટે સારામાં સારી હતી તે સીમા આગ લાગી હતી અને અંદાજ સાડા ત્રણસો એકાળ જમીન બરીને ખાખ થઈ ગઈ
આગ કયા કારણસર લાગી એની કોઇ માહિતી મળી નથી
કે પવન ચક્કીના વીજ લાઈન ના શોર્ટ સર્કિટથી લાગી કે કોઈ માલધારી ચા બનાવતા હોય ને લાગી એની કાંઈ માહિતી બહાર આવી નથી
રીપોર્ટ અસઞર આઈ માંજોઠી કચ્છ