ભુજ રાજેન્દ્ર બાગ પાસે નશાની હાલતમાં કાર ચાલકે સર્જ્યો અકસ્માત


જાણવા મળતી વિગતો આજ રોજ પુરઝડપે કાર ચાલક નાશ ની હાલમાં કાર ચલાવી રહ્યો હતો તે દરમિયાન સર્જાયો અકસ્માત.સદ નસીબે કોઈ જાન હાની થઈ નથી.કાર ચાલકે નશાની હાલતમાં કાર પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ