મુન્દ્રામાં ખાનગી બસ નીચે ચગદાઈ જવાથી એક યુવાન નું મોત

19313f39-63a9-4a2b-a3b0-d3d05e4be1e1

મુન્દ્રામાં ખાનગી બસ નીચે ચગદાઈ જવાથી એક યુવાન નું મોત

શહેરના બરોઇ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર પાસે બન્યો બનાવ

બસને રિવર્સ લેતી વખતે બન્યો બનાવ:સ્થાનિકો

અકસ્માતમાં યુવાનનું ઘટના સ્થળે મોત