શહેરના ખેંગાર પાર્ક પાસે કાર ચાલકે ટ્રીગાર્ડ સાથે અકસ્માત સર્જ્યો,કાર અને ટ્રીગાર્ડમાં નુકસાની
ભુજના ખેંગાર પાર્ક પાસે કાર ચાલકે વૃક્ષો ની સંભાળ માટે બનાવાયેલ ટ્રીગાર્ડ ની સાથે ટકરાવી અકસ્માત સર્જ્યો હતો તો અકસ્માતમાં કારમાં તેમજ ટ્રીગાડમાં નુકસાન થયું હતુ જોકે કોઈ જાન હનીના સમાચાર પ્રાપ્ત થયા નથી