ધ્રોલના જાલીયા દેવાણી રેલ્વે સ્ટેશન પાસે ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત
પ્રાપ્ત માહીતી મુજબ ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી રેલ્વે સ્ટેશન નજીક હમાપર ગામના બાબુભાઇ વશરામભાઇએ ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો.
તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધ્રોલ સરકારી હોસ્પીટલે ખસેડેલ છે. આપઘાતના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.