અંજાર પોલીસ સ્ટેશન ની બહાર જ ખેલાયો ખુની ખેલ
હવે ખુલ્લે આમ જોવા મળી રહ્યા છે ખૂની ખેલ જ્યારે ફરી આજે અંજાર પોલીસ સ્ટેશન ની બહાર જ ખેલાયો ખુની ખેલ પૈસાની લેતીદેતી મામલો ઉગ્ર બન્યો હતો. છરી ના ઘા ઝીંકી ને યુવાન પર કરાયો હત્યાનો પ્રયાસ ભોગબનનાર યવકને સટઁલીગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. રિપોર્ટ બાય:નિર્મલસિંહ જાડેજા-અંજાર