લીમડી થી ધંધુકા રોડ ઉપર રંગપુર ગામની નજીકમાં થયો અકસ્માત બાઈક ચાલકનું ઘટનાસ્થળે કમ કમાટી ભર્યુ મોત
લીમડી થી ધંધુકા રોડ ઉપર રંગપુર ગામની નજીકમાં થયો અકસ્માત બાઈક ચાલકનું ઘટનાસ્થળે કમ કમાટી ભર્યુ મોત નીપજ્યું ત્યારે રોડ ઉપર લોકોના ટોળા એકઠા
બાઇક ચાલકની ડેટ બોડી ઉપર કપડું ઢાંકી દેવામાં આવ્યું હતું
રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા