વનાળા ગામે રોડ ઉપર થયો વીદેશી દારુ નુ પર્દાફાશ

વનાળા ગામે રોડ ઉપર થયો વીદેશી દારુ નુ પર્દાફાશ
ચુડા પોલીસ દ્વારા કુલ 3.40 લાખ ની કિંમત નો મૂદામાલ જપ્ત કર્યો
બોલેરો પીકપ ગાડી મા પસુ ને ખાવા ના ચારા નીચે લય જવાતી
વિદેશી બનાવટી દારુની બોટલો 108 અને 816 બીયર ના ટીન મળી આવેલ
રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા