દિલ્લી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ડી.એન.પટેલ કચ્છની મુલાકાતે
દિલ્લી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ડી.એન.પટેલ કચ્છની મુલાકાતે
ભુજના સર્કિટ હાઉસ ખાતે ગાર્ડ ઓફ ઓનર અપાયું
સલામી આપી ચીફ જસ્ટિસને કચ્છની ધરતી પર અપાયો આવકાર
કલેકટર,પોલીસવડા, મામલતદાર સહિતના રહ્યા હાજર