ગુરૂવારથી સમગ્ર રાજ્યમાં ધોરણ-6 થી 8 ની શાળાઓ થઈ છે ત્યારે દયાપરમા પણ પ્રાથમીક શાળા શરૂ કરવામા આવી
આજ ગુરૂવારથી સમગ્ર રાજ્યમાં ધોરણ-6 થી 8 શાળાઓ શરૂ થઈ છે ત્યારે લખપત તાલુકા દયાપરમા પણ સરકારી પ્રાથમીક કુમાર ગ્રુપ શાળા આજથી શરૂ થઈ છે આ અંગે ગ્રુપ શાળાના આચાર્ય ધનસુખભાઈ સોની એ જણાવ્યું હતું કે સરકારની ગાઈડ લાઈન મુજબ આવેલ ધોરણ-6 થી 8 વર્ગો શરૂ કરવામા આવેલ છે સૌ પ્રથમ શાળાના તમામ વગખડોને પાણીથી ધોઈ સ્નેટાઈઝર કરવામા આવ્યા હતા અને સમગ્ર શાળાને સ્વચ્છ કરવામા આવેલ હતી લાંબા સમયે બાળકો સાળાએ આવતા જીવંત બની હતી તેમજ બાળકોને ચોકલેટ આપી આવકાર આપવામા આવ્યો હતો હાલમાં શિક્ષણ કાર્યમાં સોસીયલ ડિસ્કાઉન્ટ હાથ ધોવા માસ્ક પહેરવા વગેરે જેવી ગાઈડ લાઈનનું પાલન કરવામા આવી રહ્યો છે (તસ્વીર દર્શન સોની )