નખત્રાણાના વિગોડી ફાટક પાસે ટ્રકે પલ્ટી મારી જતાં જાનહાની ટાળી

જાણવા મળતી વિગતો મુજબ નખત્રાણા ના વિગોડી ફાટક પાસે ટ્રકે પલ્ટી મારી હતી.આ બનાવ નખત્રાણા-લખપત હાઇવે ઉપર બન્યો હતો. સદભાગ્યે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. રિપોર્ટ બાય:કારણ વાઘેલા-ભુજ