માંડવી તાલુકાનાં વરજડી ગામની ફાટક પાસે એક શખ્સે પોતાના કબજાની લક્ઝરી પૂરઝડપે બેદરકારી રીતે ચલાવી અકસ્માત સર્જ્યો.( આરોપી ફરાર )
તા.20.3.18 : નો બનાવ
માંડવી તાલુકાનાં વરજડી ગામની ફાટક પાસે કોઈ અજાણ્યા શખ્સે પોતાના કબજાની લક્ઝરી નં.જી.જે.12 બી.વી. 8303 વાળી પૂરઝડપે બેદરકારી અને ગલફત ભરી રીતે ચલાવી રોહિત કુમાર ગાંગજીભાઇ મહેશ્વરીની ટી.વી.એસ સ્કૂટી જેના નં.જી.જે 12 કી.એ. 2161 વાળી સાથે અકસ્માત કરી રોહિત કુમાર ગાંગજીભાઇ મહેશ્વરીને ફેકચર જેવી તેમજ સાહેદને સામાન્ય ઇજાઓ પહોચાડી ગુન્હો કર્યો. ત્યાર બાદ ગઢશીશા પોલીસે આગળની તપાસ હાથ ધરી.( આરોપી ફરાર )
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.