માંડવીના મોટવાની ડેન્ટલ ક્લીનીક આઝાદ ચોક પાસે એક ડોક્ટરે કરી મારમારી. ( આરોપી ફરાર )
તા.20.3.18 : નો બનાવ
માંડવીના મોટવાની ડેન્ટલ ક્લીનીક આઝાદ ચોક પાસે ડો.રાહુલ મોટવાની પાસે ચુનીલાલ મુલજીભાઇ દેઢીયાની દાતની સારવાર તથા બત્રીસી બનાવવા માટે ગયેલ ત્યારે તેના નક્કી કરેલ ફી ના પૈસાની માંગણી કરતાં ચુનીલાલ મુલજીભાઇ દેઢીયાએ પૈસા આપવાની ના પાડતા ડો.રાહુલ મોટવાનીએ ઉશ્કેરાઈ જઈ ભૂંડી ગાળો આપી ચુનીલાલ મુલજીભાઇ દેઢીયાને ધક્કો મારી પાડી દઈ મુક્કા થી મુઢ માર મારી ડાબા હાથે ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કર્યો.ત્યાર બાદ માંડવી પોલીસે આગળની તપાસ હાથ ધરી.( આરોપી ફરાર )
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.