મુંદરા તાલુકાનાં ધ્રુબ જી.આઈ.ડી.સી. પાસે બાવળોની ઝાડીમાં એક શખ્સે કર્યો દેશી દારૂનો વેચાણ. ( આરોપી ફરાર )

તા.20.3.18 : નો બનાવ

મુંદરા તાલુકાનાં ધ્રુબ જી.આઈ.ડી.સી પાસે બાવળોની ઝાડીમાં ગફુર સિધિક ગાધ નામના શખ્સએ દેશીદારૂના અઢી-અઢી લીટરના ફુગ્ગા નંગ-16 જેમાં લીટર 40 કિ.રૂ.800 /- નો પ્રોહી મુદ્દામાલ વેચાણ અર્થે રાખી રેડ દરમ્યાન મુંદરા પોલીસે ઝડપી પાડ્યો. (આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *