ભુજ તાલુકાનું દહીંસરા ગામ આજે રહ્યું સંપૂર્ણ બંધ : સગીરાની છેડતીનો બનાવ બન્યા બાદ મામલો બીચકયો
જાણવા મળતી વિગતો મુજબ ભુજ તાલુકાનું દહીંસરા ગામ સગીરાની છેડતીનો બનાવ બન્યા બાદ મામલો બીચકયો હતો તેમજ બે જૂથો વચ્ચે સામસામે ફરિયાદો પણ નોંધવામાં આવી હતી ત્યારે ગામ ના લોકોએ આરોપીઓને પકડવાની માંગ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા જેથી ત્યાં જનમેદની ઉમટી પડતા પરિસ્થિતિ થાળે પાડવા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી ત્યાર બાદ આજે ભુજ તાલુકાનું દહીંસરા ગામ સંપૂર્ણ બંધ જોવા મળ્યો હતો રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ