ટાઉન પોલીસ મથકના નાક નીચે ચાલતા જુગારધામમાં રેડ

સ્ટેસ્ટ વિજિલન્સ ની ગાંધીનગર ની ટિમ એ રેડ કરી
સ્થળ પરથી 34 જુગારીની ધરપકડ થઈ 12 ને વોન્ટેડ જાહેર કરાયા
1 લાખ રોકડા અને 3.21 લાખનો મુદ્દામાલ ઝડપાયોકેસની તપાસ જલાલપોર પોલીસ મથકના પી.આઈ કરી રહ્યા છે સૂત્રો દ્વારા મળતી માહિતી