મોરબી જિલ્લા પંચાયતની ૨૪ બેઠક માટે ૭૦.૧૪ ટકા મતદાન : તાલુકા પંચાયત માટે ૬૬.૪૪ ટકા મતદાન

4b1fe0062bf33db693810996f69fb6baf79683a46ba9b19ef92412bdd9ac86bf

મોરબી જિલ્લા પંચાયતની ૨૪ બેઠક માટે ૭૦.૧૪ ટકા મતદાન, મોરબી તાલુકા પંચાયત માટે ૬૬.૪૪ ટકા મતદાન, માળિયા તાલુકા પંચાયત માટે ૬૪.૨૪ ટકા મતદાન, વાંકાનેર તાલુકા પંચાયત માટે ૭૬.૫૮ ટકા મતદાન, હળવદ તાલુકા પંચાયત માટે ૭૦.૬૯ ટકા મતદાન અને ટંકારા તાલુકા પંચાયત માટે ૭૨.૧૪ ટકા મતદાન નોંધાયું છે અને જીલ્લામાં કુલ મળીને ૭૦.૨૬ ટકા મતદાન નોંધાયુ હોવાની માહિતી ચૂંટણી અધિકારીએ આપેલ છે