ભુજ ખાતે ગુજરાત રાજ્ય બાર કાઉન્સિલની ચૂંટણી યોજાઇ જેમાં કચ્છ જીલ્લામાંથી કુલ 4 પ્રતિનિધિઓએ ઉમેદવારી નોંધાવી હતી.

ભુજ શહેર ખાતે ગુજરાત રાજ્ય બાર કાઉન્સિલની ચૂંટણી યોજવામાં આવી હતી. કુલ મળી 25 જગ્યાએથી 99 ઉમેદવારોએ આખા ગુજરાતમાંથી ઉમેદવારી નોંધાવી હતી.અને 50.000 મતદાતાઓ પોતાનો કિંમતી મત આપી તેઓનું ભવિષ્ય ઘડવામાં સહભાગી બનશે.અને અત્રે ઉલ્લેખનીય છે. કે 99 ઉમેદવારમાંથી કુલ 25 ઉમેદવારોને ચૂંટવામાં આવશે અને તેઓ વકીલોના હિત માટે કાર્ય કરશે.અને તેઓ ભાઇચારાથી વધારે પ્રતિનિધિ ચૂંટાઈ તેવી નેમ રખાઇ હતી.અને વહેલી સવારેથી શુરૂ થયેલા મતદાનમાં બહોળી સંખ્યામાં મતદાતાઓ જોડાયા હતા.અને શાંતિપૂર્ણ રીતે મતદાન કરાયું હતું.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *