ભુજ શહેરના બહુમાળી ભવનના કંપાઉન્ડમાંથી કોઈ અજાણ્યા શખ્સે બાઈકની કરી ચોરી.( આરોપી ફરાર )
તા.28.3.18 : નો બનાવ
ભુજ શહેરના બહુમાળી ભવનના કંપાઉન્ડમાંથી મહેશભાઇ તેજરામભાઇ રાવલની હિરોહોંડા સ્પ્લેંડર મો.સા.નં.જી.જે. 8 એસ. 8079 કિ.રૂ.25000 /- વાળી ગઈ તા.9.1.18ના 11:00 થી 12:00 દરમ્યાન ભુજ બહુમાળી ભવનના કંપાઉન્ડમાં પાર્ક વાળી જગ્યાએથી કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરીને ગુન્હો કર્યો હતો. ત્યાર બાદ ભુજ એ ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી. ( આરોપી ફરાર )
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.