પોલીસને ટક્કર મારી નાસી ગયેલ આરોપી પકડાયો

ભચાઉની ફરિયાદમાં ઝ્ડપાયેલ અને ભૂજ જનરલ હોસ્પિટલમાંથી ટક્કર મારી નાસી ગયેલ આરોપીને નવા ગામ પાસેના ખેતરમાં 2 કિ.મી. પીછો કરી પોલીસે ધરપકડ કરી ગળયાદર જેલના હવાલે કરેલ છે. જે કામગીરી પીઆઇ એસ.એન.કરંગીયા, પીએસઆઇ એન.વી.રહેવરે અને સ્ટાફે કરી હતી.