અંજારમાં એકટીવામાં ઇંગ્લિશ શરાબ લઇ જતો આરોપી પકડાયો

પોલીસ મહાઅધિકારી જે.આર.મોથાલીયા તથા પોલીસ અધિકારી મયુર પાટીલ, પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા અંજાર વિભાગના નજર હેઠળ પોલીસ એમ.એન.રાણા, અંજાર પોલીસની સાથે પોલીસ સ્ટાફ અંજાર પોલીસ મથકના વિસ્તારમાં વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન એક એકટીવા આવતા તેમાં 1 થેલામાં ભારતીય બનાવટ ઇંગ્લિશ શરાબની બોટલો મળી આવેલ છે અને આરોપી વિરૂઘ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.