ભુજના કનૈયાબે વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટા

મોખાણા, કનૈયાબે વિસ્તારમાં પંદરથી વીસ મિનિટ ઝાપટું પડયું

વરસાદી ઝાપટાના કારણે રસ્તાઓ પલળ્યા

વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું

રિપોર્ટ બાય : કરણ વાઘેલા ભુજ