પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર.મોથાલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગના તથા પોલીસ ઇન્સપેક્ટર શ્રી અંજાર પોલીસ નાઓના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ/જુગારના કેશો શોધવા સુચના કરેલ હોઇ જે અન્વયે અંજાર પો.સ્ટે.વિસ્તારમા પ્રા.વા થી પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ અંજાર મધ્યે આવેલ યોગેશ્વર ચાર રસ્તા પાસે આવી વાહન ચેકિંગની કામગીરી કરતાં હતા ત્યારે ખાનગી રાહે બાતમી હકિક્ત મળેલ કે એક સફેદ કલરની સિયાઝ ગાડી નં-જીજે-૧ર-સીપી- ૦૪૫૭ વાળામાં ગે.કા રીતે ભારતીય બનાવટના વિદેશીદારૂ ભરીને ભચાઉ બાજુથી આવે છે અને ખેડોઈ બાજુ જવાની છે જે બાતમી વાળી ગાડીની વોચમાં હતા અને ગાડી કળશ સર્કલ બાજુથી આવતી જોવામાં આવેલ જેથી સતર્ક થઈ તે ગાડી નજીક આવતા રોડ બ્લોક કરાવી દઈ તે ગાડી નજીક આવતા તેને ઉભી રાખી એક ઇસમને પકડી પાડી રાઉન્ડઅપ કરી આગળ ની કાર્યવાહી કરેલ

પકડાયેલ આરોપી:-

ધનરાજસિંહ નાનુભા જાડેજા ઉ.વ.રપ રહે. રામદેવપીરના મંદિરની બાજુમાં, નાની ખેડોઈ તા.અંજાર હાજર ન મળેલ આરોપી સમરથસિંહ રહે.ભચાઉ વાળા

કબ્જે કરેલ મુદામાલ

(૧) અલગ-અલગ બ્રાંડની ૭૫૦ એમ.એલ.ની કંપની શીલબંધ બોટલો નંગ-૬0 કુલ્લકિ. રૂ કિ.રૂ.૨૩૦૪૦/૦૦ (ર) બીયર ટીન નંગ-૨૪ કિ.રૂ.૨૪૦૦/૦૦ (3) મો.નં-૨ કિ.રૂ.૫૫૦૦/૦૦ (૪) સિયાઝ કાર નં-જીજે૧ર-સીપી-૦૪૫૭ કિ.રૂ.૫,૦૦,૦૦૦/૦૦ કુલે રૂ.૫૩૦૯૪૦/૦૦ ના મુદ્દામાલ આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.