ભુજ શહેરમાં જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે સ્વ.પ્રવિણસિંહ સોઢાની પુણ્યતિથિ નિમિતે મહાવીરનગર યુવક મંડળ અને પસ્તી ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભુજ શહેરમાં આવેલી જી.કે જનરલ હોસ્પિટલમાં સ્વ.પ્રવિણસિંહ ઘનશ્યામસિંહ સોઢાની પુણ્યતિથિ નિમિતે મહાવીરનગર યુવક મંડળ અને પસ્તી ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યું હતું. અને આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છેલ્લા 4 વર્ષથી કરવામાં આવે છે. અને આ કેમ્પમાં સવારથી કરી અને બપોર સુધી 100 બોટલનો ડોનેશન કરાયું હતું. અને 20 થી 25 મહિલાઓ દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.