વાણિયાવાડ નાકા પાસે સવારના 9 વાગ્યે ટ્રકએ બેલેન્સ ગુમાવતાં ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી.
ભુજ શહેરમાં આવેલ વાણિયાવાડ નાકા પાસે બેલેન્સ જવાના કારણે ટ્રક પલ્ટી ગઈ હતી. આ ટ્રક પલ્ટી ખાતાં લગભગ 6 થી 8 કેબીનોને નુકસાન થયું હતું. અને આ ટ્રક સવારના 9 વાગે પલ્ટી ગયો હતો સત્વરે ત્યાં કોઈ જ જાન હાન સર્જાઈ ન હતી. અને આ કેબીનોને જે નુકસાન થયો છે. તેને તાત્કાલિક ધોરણે મદદ રૂપ થાય અને જે પણ કેબીનોમાં ભાંગ ફોડ થઈ છે. તેને રિપેરિંગ કરાવી અપાય અને એમ.રોજી રોટીનો પ્રશ્ન છે એ સાનુ કૃતિ રીતે મદદ કરે તેવું જણાયું હતું અને સંસદ સચીવ શ્રી વાસણભાઈ આહીર,ભુજના ધારાસભ્ય નીમાબેન આર્ચાય અને લાગતા વળગતા અધિકારીઓને કચ્છ કેરના માધ્યમથી જાણ કરવામાં આવી હતી.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.