અબડાસા તાલુકાનાં ખીસરા વિંઝાણમાં થઈ રહી છે બેન્ટોનાઇટની ખુલ્લે આમ ખનીજ ચોરી લાગતા વળગતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો કરોડોનું કૌંભાડ બહાર આવવાની શક્યતાઓ.
અબડાસા તાલુકાનાં ખીસરા વિંઝાણમાં બેન્ટોનાઇટની થઈ રહી છે. ખુલ્લે આમ ખનીજ ચોરી શું આ બાબતની તંત્રને જરાય જાણ નઇ હોય આમ તો સમગ્ર કચ્છમાં ઠેકઠેકાણે ખનીજ ચોરી બેફામ રીતે થઈ રહી છે. પરંતુ ખનીજ ખાતા દ્વારા આ બાબતની કોઈ જ પ્રકારની કારવાહી કે ધ્યાન દોરવામાં નથી આવતું આપણે વાત કરીએ તો અબડાસા તાલુકાનાં ખીસરા વિંઝાણમાં ખુલ્લે આમ ખનીજ ચોરી થઈ રહી છે. ત્યારે આ ગામના મુખ્ય નાગરિક એટલે સરપંચ રજાક હિગોરા દ્વારા એક વર્ષ પહેલા જ લેખિતમાં રજૂઆત કરવા છતાં આ બેન્ટોનાઇટની ખનીજ ચોરી મોડી રાત સુધી કોઈ અજાણ્યા ઇસ્મો દ્વારા કરવામાં આવે છે. શું આ બાબતે ખનીજ ખાતાના અધિકારીઓ આવી ખનીજ ચોરીઓમાં સંડોવાયેલા હોય છે કે પછી શું ? એવું લોક મુખે ચર્ચાઇ રહ્યો છે. લોક મુખે એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે આ કચ્છ જીલ્લામાં જેજે જગ્યાએ ખનીજ ચોરી થઈ રહી છે. એની અંદર ખનીજ ખાતાનું 80 ટકા સામેલ છે. જો આ બાબતે લગતા વળગતા તંત્ર તથા અધિકારીઓ ધ્યાન દોરે તો કરોળોનો કૌંભાડ બારે આવે તેવું લોક મુખે ચર્ચાઇ રહ્યું છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.