તા.31/3/18ના રોજ ભુજ શહેર ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ પ્રજાને લગતા હિતના કાર્યો માટેનું આયોજન કરવાનો રહ્યો હતો.
કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં તા.31/3/18 ના રોજ જિલ્લા કોંગ્રેસ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમાં કોંગ્રેસ પક્ષના સૌ આગેવાનો તાલુકા શહેરના પ્રમુખ શ્રીઓ શેલ પાકના વડાઓ ચુટાયેલી પાટના ચુટાયેલા સૌ સદસ્યોની ઉપસ્થતીમાં આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષના કાર્યક્રમો ગણી કાઢવા અને પ્રજાને લગતા હિતના જે કાર્યો છે એના માટેની આયોજનની મિટિંગ યોજવામાં આવી હતી. અને આ મિટિંગમાં કચ્છના કોંગ્રેસ પક્ષના બંને ધારાસભ્યોનું આયોજન રાખવામાં કરવામાં આવ્યું હતું. અને આ મિટિંગમાં ખાસ કરીને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિના પ્રવકતા એવા શક્તિસિંહ ગોહિલ અને તેમજ પ્રદેશના પ્રભારી રહિમભાઈ સોરા ખાસ ઉપસ્થિત રહી અને માર્ગદર્શન આપ્યું હતું. અને મિટિંગમાં ખાસ મુદ્રાઓ જેમ કે કચ્છમાં હજી ઉનાળાની શુરૂઆત થઈ છે ત્યારે પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાવાની સકયતા દેખાઈ રહી છે. ત્યારે દરેક છેવાળાના લોકો સુધી પીવાનું પાણી મળે પશુ ધન છે. એના માટે પાણી વ્યવસ્થા થાય સિચાઈ માં જોડાયેલા લોકો છે. એમને પણ પાણી પૂરતા પ્રમાણમા મળે એનો પણ મુદ્દો છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.