માધાપર પોલીસ ચોકી પાસે ઝઘડી રહેલા બે યુવાનને છોડાવતા પડ્યો માર

માધાપર પોલીસ ચોકીના રીક્ષા સ્ટેશડ નજીક 2 યુવાન ઝઘડતા હતા ત્યારે અન્ય યુવાન (રહે. ભુજ)વાળો તેમને છોડાવવા વચ્ચે પડતા 1શખ્સે ઇંટ વડે હુમલો કરી માર માર્યો હતો. ઇજાઓ પહોંચતા સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો.