ભુજ જ્યુબિલી સર્કલ થી આર.ટી.ઓ. થી ભુજીયા તળેટી સુધી 50,000 રુપિયા ખોવાયેલ છે,

ભુજના મધ્યમવર્ગીય પરિવારના જ્યુબિલી સર્કલ થી આર.ટી.ઓ. થી ભુજીયા તળેટી સુધી 50,000 રુપિયા ખોવાયા છે. તેમના ઘરે લગ્નપ્રસંગ હોતા આ પરિવારને આર્થિક સંકડામણ નો ભોગ ના બનવું પડે તે માટે ભુજ શહેર બી ડિવિજન પોલિસ સ્ટેશન માં ફરિયાદ કરવામાં આવી છે . જે વ્યક્તિ રૂ 50,000 પાછા આપી દેશે તેને યોગ્ય બદલો આપવામાં આવશે.મો.નં.9978732080 રિપોર્ટ બાય : કરન વાઘેલા