કચ્છમાં કોરોના કેસો વધતા પોલીસ વિભાગ એક્શન મોડમાં

63027cc2-0578-4dea-8241-198cc820e82d

ભુજ શહેરમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. ડીવાયએસપી સહિતના અધિકારી ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા બજારમાં માસ્ક વગર ફરતા લોકો સામે દંડ સહિતની કાર્યવાહી કરી પોલીસે લોકોને કોરોનાની ગાઈડ લાઇન પાલન કરવા અપીલ કરી.રિપોર્ટ બાય: કરણ વાઘેલા-ભુજ