પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર.મોથાલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા અંજાર પોલીસ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ છે કે અલ્ટો કાર નં- જીજે-૧૧-એ.એસ -૬૫૫૪ વાળી ગે.કા વિદેશી દારૂ ભરી ભચાઉ બાજુથી ખેડોઈ આવવાની છે તેવી બાતમી મળતા ત્વરીત સ્ટાફના માણસો સાથે બાતમી વાળી ગાડીની વોચમાં રહી બાતમી વર્ણન મુજબની ગાડી અંજાર બાજુથી આવતી જોવામાં આવેલ જેથી સતર્ક થઈ તે ગાડી નજીક આવતા રોડ બ્લોક કરાવી દઈ તે ગાડી નજીક આવતા તેને ઉભી રખાવી એક ઇસમ ને પકડી પાડી રાઉન્ડ અપ કરી વધુ તપાસ હાથ ધરેલ છે
હાજર મળેલ આરોપી:-
સંદીપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.રપ રહે. હિંગવાળા બંગલાની બાજુમાં, નાની ખેડોઈ તા.અંજાર
હાજર ન મળેલ આરોપી:-
ઉમેશ ચૌહાણ રહે.ભચાઉ
કબ્જે કરેલ મુદામાલ
(૧) જુદી જુદી બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની કંપની શીલબંધ બોટલો નંગ- ૩૦૦ ફુલ્લ કિં. રૂ.
કિ.ર.૧૧૦૯૪૦/૦૦
(૨) ટુબર્ગ બીયરના ૫૦૦ એમ.એલ.ના કંપની શીલબંધ બીયર નંગ- ૭૨ કુલ્લે કિ.રૂ.૭૨૦૦/
(૩)મોબાઇલ નંગ -૦૨ ની કી.રૂ ૧૦૫૦૦/-
(૪) અલ્ટો કારના રજી.નંબર જોતા જીજે-૧૧-એ.એસ -૬૫૫૪ – કિ.રૂ. ૨.૫૦૦૦૦./૦૦
* કુલે રૂ.૩,૭૮,૬૪૦/૦૦ *