ભુજ શહેરમાં રાપરની અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ દ્વારા જમીનનો કબ્જો આપવામાં આવે તે બાબતે કચ્છ કલેક્ટર કચેરી સામે ધરણાં યોજવામાં આવી હતી.
ભુજ શહેરમાં તા.2-4-10 થી રાપર અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ દ્વારા કલેક્ટર કચેરી સામે ધરણાં યોજવામાં આવી છે. જેમાં મુખ્ય ઉદેષ્ય ખેતીવાડીની સામુહિક મંડળીની જમીન 1984ની અંદર એમને સરકાર દ્વારા સંપાદન કરવામાં આવી હતી. પરંતુ આ જમીનનો આ અનુસુચિત જાતિને કબ્જો આપવામાં નથી આવ્યો અને જમીન ઉપર કોઈ અજાણ્યા માથાભારે શખ્સ દ્વારા કબ્જો કરેલ છે. જેના માટે આ ધરણાંનો આયોજન કરવામાં આવેલ છે. અને આ ધરણાં પર બેઠેલા લોકોની કોઈ પૂછતાછ કરવામાં નથી આવી અને એમના ઉપર માનસિક ત્રાસ જાતિ અપમાનિત જેવી અનેક સમસ્યાઓ છે. પરંતુ આ બાતમીની તંત્ર દ્વારા કોઈ જ ધ્યાન દોરવામાં નથી આવતું ક્રોશ ફરિયાદો પણ દાખલ કરવામાં આવે છે. અનેક વખત તંત્રને રજૂઆતો કરવા છતાં આ અનુસુચિત જાતિના લોકોનું કોઈ જ નીવાળો લાવવામાં નથી આવતો અને આ બધીજ બાબતોને લઈ ને અને આ અનુસુચિત જાતિના લોકોને ધરણાં ઉપર બેસવું પડ્યું હતું.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.