ગઇકાલે રોજ ભુજના ખાસરા ગ્રાઉન પાસે આવેલા બાવળિયામાં આગ લાગતાં અફરા તફરી મચી જવા પામી હતી. સદભાગ્યે કોઈ નુકશાન થયું ન હતું.
ગઈ કાલે તા.2.4.18ના રોજ ભુજ શહેરમાં આવેલ ખાસરા ગ્રાઉન પાસે પોલીસ બિ લાઇનમાં બાવળીયામાં આગ લાગતાં દોડ ધામ મચી જવાપામી હતી . ત્યાંના જાગૃત નાગરિક દ્વારા ભુજ નગરપાલિકા ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવતા ફાયર ફાઇટરની ટિમ ઘટના સ્થળે પોચી અને ફાયર ફાઇટરના સચિન પરમાર,જિગ્નેશ જેઠવા,પ્રદીપ ચાવડા દ્વારા આ આગને કાબુમાં લેવામાં આવી હતી.અને સદભાગ્યે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.