ભુજ શહેરના હિતેશ ધોળકિયા સ્કૂલથી માધાપર હાઇવે પાસે કોઈ અજાણ્યા ટ્રકના ચાલકે બેદરકારી અને પૂરઝડપે ચલાવી અકસ્માત સર્જ્યો. ( આરોપી ફરાર )

ભુજ શહેરના હિતેશ ધોળકિયા સ્કૂલથી માધાપર હાઇવે પાસે કોઈ અજાણ્યા ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક નં.જી.જે. 12 એ.ડબ્લયુ 3535 વાળીને પૂરઝડપે બેદરકારી અને ગલફત ભરી રીતે ચલાવીને સુરેન્દ્રભાઈ વસંતલાલ મહેતાની એક્ટિવા સાથે ભટકાવી  સુરેન્દ્રભાઈ વસંતલાલ મહેતાને ઇજા કરી  ગુન્હો કર્યો ત્યાર બાદ ભુજ એ ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *