ભુજ શહેરના હંગામી આવાસ જી.આઇ.ડી.સી. મામદભાઈ ઠંડાપીણાની દુકાનથી થોડેક આગળ ચોરીના ઇરાદે યુવકને છરીનો માર મરાયો.

ભુજ શહેરના હંગામી આવાસ જી.આઇ.ડી.સી. મામદભાઈ ઠંડાપીણાની દુકાનથી થોડેક આગળ બંગટુરાય શંભુરાય તથા સાહેદ રામપુકાર રામપ્યારે પાસેથી બળજબરી પૂર્વક રૂપિયા કઢાવી લેવા માટે તેઓ એ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ પરંતુ રામપુકાર રામપ્યારે રૂપિયા ના આપતા રામપુકાર રામપ્યારે ને ઝાપટ મારી બાદમાં પોતાની પાસે રહેલ છરી વડે ઇજા પામનાર રામપુકાર રામપ્યારે ને પેટની ડાબી બાજુ જાનથી મારી નાખવાના ઇરાદે ઇજાઓ કરી જીવલેણ હુમલો કરી ગુન્હો કર્યો. ત્યાર બાદ ભુજ બી ડિવિઝન પોલીસે લતીફ ફકીર મામદ ખલીફાને ઝડપી પાડ્યો.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *