અંજાર માંથી અપહરણ કરી 10 કરોડની ખંડણી માંગતા અન ડિટેકટ ગુનો ડિટેક્ કરી આરોપીને પકડી પાડતી અંજાર પોલીસ

મ્હે. પોલીસ મહાનિરીક્ષક સાસરી છે આર કાલરીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટિલ સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એન રાણા સાહેબને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે અંજાર પોલીસ સ્ટે.ગુ.ર.નં. 11 99 300 32 10035 /2021 આઈ.પી.સી.  કલમ ૩૬૩, ૩૮૬, 506 (2) ૨૯૪ (ખ આ) મુજબનો ગુનો દાખલ થયેલ અને આ ગુનામા આરોપીઓએ આ કામના ફરિયાદી શ્રીની દીકરી તો શક્તિ તેના અપહરણનો અગાઉથી પ્લાન બનાવી ફરિયાદીની દીકરીની રેકી કરી તેણીનું અપહરણ કરી લઈ જઈ ફરિયાદી પાસે તેમની દીકરીને મુક્તિ માટે રૂપિયા ૧૦ કરોડની ખાંડની કરેલ તે આરોપીઓએ પી.આઈ શ્રી એમ.એન રાણા નાવની બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીઓને પકડી પાડી કાયદેસર કરવા આરોપીને રાઉન્ડ અપ કરેલ છે.