સુરેન્દ્રનગર અને અમરેલીમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયો

મળતી માહિતી મુજબ / સૌરાષ્ટ્ર-કચ્છમાં બુધવારે પણ તાપમાન ઊંચા પારે હતો. લોકોએ ગરમી અનુભવી હતી. બુધવારે વિવિધ જગ્યાએ 38 થી 40 ડીગ્રી આજુબાજુ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં બુધવારે બપોરે મહતમ તાપમાન 38.7 ડિગ્રી થઇ જતા લોકોએ આકરો તાપ અનુભવ્યો હતો. અને આજે સવારે લઘુતમ તાપમાન ર0.4 ડીગ્રી રહ્યું હતું.