લીંબડી પાટીદાર સમાજ બાહિલાપરા દ્વારા કોરોના વેકશીન રસીકરણ કેમ્પનુ આયોજન લીંબડી સરદાર પટેલ ભવન ખાતે કરવામાં આવ્યું હતું

હાલ જ્યારે કહેવામાં આવે તો કોરોના એ વળી પાછું માથું ઊંચકયું છે ત્યારે કોરોના સામે લડવા માટે નું શસ્ત્ર એટલે કોરોના વેકશીન સરકાર દ્વારા ગ્રામ્ય લેવલે પીએસસી સીએચસી અને તાલુકા લેવલે બ્લોક ખાતે કોરોના વેકશીનનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે લીંબડી ભલગામડા ગેટ પાસે આવેલ સરદાર પટેલ ભવન ખાતે લીંબડી પાટીદાર સમાજ બાહિલાપરા દ્વારા કોરોના વેકશીન રસીકરણ કેમ્પનુ આયોજન કરવામાં આવે ત્યારે પાટીદાર પટેલ સમાજના કાર્યકર્તાઓ દ્વારા લોકોને ઘરે ઘરે જઈને રસીકરણ કરાવવા માટે અપીલ કરવામાં આવી હતી ત્યારે આ કોરોના વેકશીન રસીકરણ કેમ્પ લીબડી બ્લોક હેલ્થ ઓફીસના સહભાગે શરૂ કરવામાં આવ્યો હતો તેમજ આ રસીકરણ સેન્ટરની મુલાકાતે લીમડી મામલતદાર આર.એલ કનેરિયાએ મુલાકાત લીધી હતી.
રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા, 9016979696કન્યા પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકની બદલી થતા વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો