જેલમાં સલમાનનું બ્લડપ્રેશર ત્રણ વાર વધ્યું ગભરામણમાં વીતી જેલમાં રાત
જોધપુરમાં કાળિયાર પ્રકરણમાં સજા સંભળાવ્યા પછી સલમાન ખાનને જોધપુર સેન્ટ્રલ જેલના વોર્ડ બે માં રાખવામાં આવ્યો હતો.તેની માહિતી જેલના DIG વિક્રમસિંહએ મીડિયાને આપી હતી. DIG વિક્રમસિંહના જણાવ્યા અનુસાર, જેલ પ્રશાસને કહ્યું હતું કે, સલમાનના બોડીગાર્ડ શેર તેના માટે કપડાં તેમજ જમવાનું લાવ્યા હતા. પણ જેલના નિયમો અનુસાર તેને બહારનું જમવાનું આપવામાં ન આવ્યું. ગત રાત સલમાને જમીન ઉપર સુઈને પ્રસાર કરી હતી. તેટલું જ નહીં. પણ તેણે જેલમાં બનેલું જમવાનું બે રોટલી ને દાળ જ જમીને રાત વિતાવી હતી. તેમજ નહીં જેલમાં રહેલા આસારામે તેને ટિફિનનું પણ સામે કર્યું પણ સલમાને જેલમાં બનેલું જ જમવાનું જમયો.સાંજના સમયમાં જેલના કપડાં બનાવવા માટે તેનો માપ લેવાયો હતો. આજ રોજ તેને જામીન નઇ મળે તો તેને આજથી જ જેલના કપડાં પહેરવા પડશે. તેમજ ગત રાત્રિના દસ સાડાદાસ ની આસપાસ તેનું BP જેલમાં ત્રણ વખત વધી ગયું સલમાનની સેલમાં ડોક્ટરો પહોચી આવ્યા હતા. સલમાનને ગભરામણ થતી હતી.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.