શહેરના રઘુવંશી ચોકડી પર પીધેલા યુવકે દુકાનદાર પર પેટ્રોલ છાંટી સળગાવ્યો,પોતે પણ દાજયો

ભુજના રઘુવંશી ચોકડી પાસે આવેલ દુકાન પર પીધેલી હાલતમાં યુવાને દુકાનદાર પર પેટ્રોલ છાંટી સળગાવ્યો હતો. તો પોતા પર પણ પેટ્રોલ ઉડતા તે પણ દાજયો હતો બન્ને ગંભીર રીતે દજેલને 108 મારફતે  હોસ્પિટલ ખસેડાયા છે.