દેશમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 257 લોકોના થયા મોત

મળતી માહિતી મુજા/ નવી દિલ્હી: દેશમાં ફરી પાછું કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ છેલ્લા 24 કલાકમાં 59 હજાર કેસ બહાર આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાનો કેર યથાવત રહ્યો છે. જ્યા 24 કલાકમાં 36 હજાર નવા કેસ બહાર આવ્યા છે. એકલા મુંબઇમાં કોરોનાના 5500થી વધુ કેસ નોંધાયા છે જ્યારે 47 લોકોના મોત નિપજ્યાં છે.