રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કોરોના વેકશિન લીધી હતી

મળતી માહિતી મુજબ/ નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું તબિયત ખરાબ થયા પછી તેમણે હોસ્પિટલમાં એડમિટ થઈને રામનાથ કોવિંદની અચાનક તબિયત ખરાબ થઈ ગઈ હતી. છાતીમાં દુખાવાને લીધે દિલ્હીમાં સ્થિત સેનાની આર્મી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોની નજર હેઠળ તેમનું રેગ્યુલર ચેકઅપ ચાલી રહ્યુ છે.