નખત્રાણા તાલુકાનાં રામપર ગામની સીમમાં આવેલ કિન્ટેક કંપનીના વીજ થાંભલા ચોરીમાં ૨ આરોપી પકડાયા

નખત્રાણા તાલુકાના રામપર સરવા ગામની સીમમાં આવેલ કિન્ટેક કંપનીના વીજ થાંભલાઓમાંથી થયેલ કેબલ ચોરીનો વણશોધાયેલ ગુન્હો શોધી બે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ.