ભુજ શહેર માં સીદી સમાજ વાડી સામે રહેતા ઈકબાલભાઈ હાજી ઉંમર નાઘરે ના મકાન માં આજે સવારે તસ્કરો ત્રાટક્યા

જાણવા મળતી વિગતો મુજબ આજે સવાર ના અરસામાં ભુજ શહેર માં સીદી સમાજ વાડી સામે રહેતા ઈકબાલભાઈ હાજી ઉંમર નાઘરે ના મકાન માં તસ્કરો એ અંદાજિત ટોટલ મુદ્દામાલ એક લાખ દસ હાજર ની ચોરી કરી હતી.