બિહારના અસ્થીર મગજના યુવાનના વાલી વારસનો પતો મેળવી તેના પરીવારજનોને યુવાનનો કબ્જો સોપતી અંજાર પોલીસ

તા-૨૭/૦૩/૨ર૦ર૧ નારોજ અંજાર પોસ્ટે વિસ્તારમા પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.એન.રાણા સાહેબ પેટ્રોલીંગમાં હતા ત્યારે એક થોડો અસ્થીર મગજ્નો યુવાન જોવામા આવેલ જેથી તેની પુછપરછ કરતા તેનુ નામ સિધ્ધાર્થ તિવારી જે બિહારનો વતની હોવાનુ જણાઇ આવેલ જેથી તેની પાસે થી માહીતી મેળવી તેના પરીવાર જનનો સપર્ક કરી તે યુવાન અસ્થીર જેવા મગજનો હોય અને ઘરેથી નિકળી ગયેલ હોય તેના પરીવાર જનનોને તેને લઇ જવા માટે જણાવતા તેના ભાઇ વંસતભાઇ શ્રી અવધેષ મિશ્ર રહે. સુરસંડ પોસ્ટ.વોર્ડ નં ૦૬ તા-સુરસંડ જીલ્લો .સિતામઢી રાજ્ય બિહાર વાળાને અત્રે ના અંજાર પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તેઓએ તેમના ભાઇ ને ઓળખી લેતા તેનો કબ્જો તેઓને ને સોપી આપેલ છે આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.એન.રાણા સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .