માધાપર ખાતેની રામનગરી પંચાયતી પ્રાથમિક શાળા ખાતે 2 દિવસીય ગુણોત્સવનું આયોજન કરાયું.
પ્રાથમિક શાળા જે ભુજના માધાપર ગામે આવેલ છે. ત્યાં 2 દિવસીય ગુણોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં વાંચન,લેખન જેવી પ્રવૃતિના મૂલ્યાંક બાદ ધો.1 થી 8. ના બાળકોને ક્રમ આપવામાં આવશે. તે દરમિયાન નબળા વિદ્યાર્થીઓ અલગ તારવી તેઓને વાંચન-લેખન જેવી આવકતમાં અગ્રતા મેળવવા તાલીમ આપવામાં આવશે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.