ભુજ શહેરના જુના બસ્ટેશન પાસે ગટર લાઇન બેસી જતા બદલવાની કામગીરી શરૂ કરાઇ

ભુજ શહેરના જુના બસ સ્ટેશન પાસે મોર્ડન ટોકીઝની સામે ગટર લાઇન બેસી જતા ભુજ નગરપાલિકા દ્વારા આ લાઇન નવી નાખવાની કામગીરી શરૂ કરાઇ હતી. રિપોર્ટ બાય: કરણ વાઘેલા-ભુજ